News of Wednesday, 1st May 2019
અર્જુન કપૂરની ફિલ્મ 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'નું નવું પોસ્ટર રિલીઝ
મુંબઈ: આગામી 24 મેના રિલીઝ થનાર અર્જુન કપૂરની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડનુંnvu પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે જેના માટે મુંબઈમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં અર્જુન કપૂર સાથે પુરીસ્ટારકાસ્ટ જોવા મળશે. જાસૂસી કહાની પર બનેલ આફિલ્મનું નિર્દેશન રાજકુમાર ગુપ્તાએ કર્યું છે. અર્જુન કપૂરની રાજકુમાર ગુપ્તા સાથે પહેલી ફિલ્મ છે. ગુપ્તાએ આ પહેલા ગયા વર્ષે અજય દેવગણ સાથે રેડ ફિલ્મ બનાવી હતી જેને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.
(6:13 pm IST)