Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

કરીના, સૈફ અને દીકરો તૈમુર સ્વિટ્ઝરલેન્ડમાં વિતાવી રહ્યાં છે ફેમિલી-ટાઇમ

સૈફઅલી ખાન, કીરના કપૂર ખાન અને  તેમનો લાડકો તૈમુર હાલમાં સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહ્યાંછે. બરફથી છવાયેલા સ્વિટ્ઝરલેન્ડમાં સૈફ અને કરીનાએ સ્કિઇંગ પણ કર્યુ હતું. તેમની ટ્રિપના ફોટોઝ ખુબ વાઇરલ થઇ રહ્યા છે. એક ફોટામાં તૈમુર તેમજ સ્લેજ ગાડીની બાજુમાં ઉભેલો દેખાય છે.થોડા દિવસો અગાઉ વીસ ડિસેમ્બર ેતૈમુરનો બર્થ-ડ ે ઊજવવા માટેતેઓ સાઉથ આફ્રિકાના કેપટાઉન ગયાં હતાં. આ ફેમિલી ન્યુ યર પણ ત્યાં જ મનાવશે.

(3:47 pm IST)