Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જન્મદિવસ વિશેષ: રોમાન્ટિક સુપરસ્ટાર શશિકપૂરના 10 એવરગ્રીન ગીત જેને આજે પણ દર્શકો નથી ભૂલ્યા...

મુંબઈ: બોલીવુડના રોમાન્ટિક સુપરસ્ટાર શશિકપૂરનો આજે 81નો જન્મદિવસ છે. જેમનો જન્મ 18 માર્ચ 1938માં કોલકત્તામાં થયો હતો.આ સુપરસ્ટાર આજે આપણી વચ્ચે નથી પણ તેમના પર અભિનીત એવરગ્રીન ગીતો આજે પણ દર્શકોં ખુબ પસંદ છે. જેમાંથી 10 એવા એવરગ્રીન ગીતો છે જેને દર્શકો ખુબ પસંદ છે જે આ પ્રમાણે છે. (1.) ચોર મચાયે શોર(1974)-એક ડાલ પર તોતા બોલ.(2) શર્મીલી(1981)- ઓ મેરી શર્મીલી. (3) દીવાર (1975)-કહે દુ તુમ્હે. (4)શર્મીલી(1981)- આજ મદહોશ હુઆ જાયે રે.(5) જબ જબ ફૂલ ખીલે (1965)- નાના કરતે પ્યાર.(6) ચોર મચયે શોર(1974)- ઘુંઘરુ કી તરહ બજ્તા હી રહા હું મૈં. (7)સુહાગ(1979)- એ યાર સુન યારી તેરી.(8) આ ગલે લગ જા(1973)- વાદા કરો નહીં છોડોગે તુમ મેરા સાથ. (9) જબ જબ ફૂલ ખીલે (1965)- પરદેશીયો સે ના અંખિયાં મિલાના.(10)હસીના માન જાયેગી (1968) બેખુદી મે સનમ.

 

 

(5:05 pm IST)