Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

'' બિગ બોસ ૧૧'' ના પ્રિયાંક શર્માને સાથળમાં એકસ્ટ્રા હાડકું નીકળ્યુ : સર્જરી કરવામાં આવશે

''બિગ બોસ-૧૧'' ના પ્રિયંાક શર્માએ જણાવ્યું કે  તેમને ડાબા સાથળમાં એકસ્ટ્રા હાડકુ બહાર આવ્યું છે. અને ડોકટરોએ તેની તુરંતમાં જ સર્જરી કરાવી લેવા માટે કહ્યુ છે. પ્રિયાંકએ કહ્યુ આ પરિસ્થિતિને "Exostosis" કહેવામાં આવે છે જેના કારણે એમને ભયંકર પીડા થાય છે. એમણે કહ્યુ કે આમાંથી બહાર નીકળતા એમને લગભગ દોઢ મહીનો લાગશે.

(11:30 pm IST)