Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

'લવ યાત્રી' ફિલ્મમાં લાગણી દુભાતા સીન હશે તો સ્ટે મૂકાશેઃ ગુજરાત હાઇકોર્ટ

 

'મુંબઈ :લવરાત્રી' ફિલ્મ બાબતે થયેલી જાહેરહિતની અરજી બાબતે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ફિલ્મના પ્રોડ્યુસર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે ફિલ્મનું નામ 'લવ રાત્રી'માંથી બદલીને 'લવ યાત્રી' કરી દેવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે ફિલ્મમાં જો લાગણી દુભાતા સીન હશે તો તેના પર સ્ટે મૂકી દેવામાં આવશે. કોર્ટને જરૂર લાગશે તો આવતીકાલે ફિલ્મ જોઈને નિર્ણય લેશે.

(9:47 pm IST)