Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

એક્ટ્રેસ સુચિતા ત્રિવેદીએ લગ્નની તૈયારી શરૂ કરી:મહેંદી રસમની તસવીરો કરી શેર

 

મુંબઈ :ટીવી શો બા બહુ ઓર બેટિયાં ફેમ સુચિતા ત્રિવેદી ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. હાલમાં તેણે લગ્ન પહેલા મહેંદી રસમની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 41 વર્ષની સુચિતા હવે નિગમ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સુચિતાએ 1983માં ફિલ્મ વો સાત દિનથી અભિનય ક્ષેત્રે પર્દાર્પણ કર્યું હતુ. ત્યાર પછી તે નાના પરદે સક્રિય છે

(9:46 pm IST)