Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સાઈન નેહવાલની બાયોપિકમાં નજરે પડે શ્રદ્ધા કપૂર

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીન પર બેડમિન્ટન સ્ટાર ખેલાડી સાઈન નેહવાલની ભૂમિકા ભજવતી નજરે પડશે. શ્રધ્ધાએ સાઈન નેહવાલના જીવન પર બનનાર ફિલ્મમાં કર્મ કરી રહી છે આ ફિલ્મમાં શ્રદ્ધા સાઈન નેજવાળના અંદાજમાં બેડમીંટન રમતી જોવામળશે.બીજી તરફ શ્રધ્ધાએ ફિલ્મ સાઈન નેહવાલની ભૂમિકા વિશે કહ્યું કે કે આ ફિલ્મ તેના જોવાંની સૌથી મુશ્કેલ ફિલ્મ છે. કેમ કે કોઈ વ્યક્તિની રમતને સમજવા માટે સમય જોઈ છે અને મેં સાઈન નેહવાલને સમજવા માટે અંદાજે દોઢ વર્ષ જેટલો સમય લઇ લીધો છે પણ મને હજુ સમય જોઈ એવું મને લાગે છે.

(4:55 pm IST)