Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ટીવી અભિનેતા ગૌતમ રોડે સાથે થઇ 8 કરોડની છેતરપિંડી

મુંબઈ: ટીવીના પોપ્યુલર એક્ટર ગૌતમ રોડેએ મુંબઈ પોલીસમાં પોતાના સાથે થયેલ 8 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ગૌતમે આરોપ લગાવ્યો છે કે એક બિલ્ડરે તેને ફ્લેટ આપવાના બહાને 6 કરોડ આપ્યા હતા પણ હજુ સુધી બિલ્ડર દ્વારા તેને ફ્લેટનો કબ્જો આપવામાં આવ્યો નથી. ગૌતમે પોલીસને જણાવ્યું કે  ગોરેગાંવમાં એક 53 માળની બિલ્ડિંગના 31માં માળે 2016માં એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને તે માટે તેને બિલ્ડરને 6 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા આ ઉપરત્ન ગોટનના અન્ય બે મિત્રોના પણ એક એક કરોડ રૂપિયા આ બિલ્ડરે લીધા છે.

(12:38 pm IST)