Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મનમર્જિયાનો અભિષેકનો સરદારજી લૂક આઉટ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન ફિલ્મ મનમારજીયાથી લાંબા સમયના બ્રેક  પછી ફિલ્મોમાં કમબેક કરી રહ્યો છે આ ફિલ્મની શૂટિંગ શરૂ થઇ ગઈ છે અને અભિષેકે પણ શૂટિંગ શરૂ કરી દીધી છે આ ફિલ્મમાં અભિષેકનો સરદારજી લૂક રિલીઝ થયો છે. પહેલીવાર અભિષેક બચ્ચન સરદારજીના લૂકમાં નજરે પડશે. આ ફોટો ફિલ્મમેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો અને સાથે આ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. 7 સપ્તેમ્બેર 2018ના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે આ ફિલ્મ.

(4:58 pm IST)