Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ડાન્સર અભિનેેત્રી સપના ચૌધરીની આગામી ફિલ્મ '' દોસ્તી કે સાઇડ ઇફેકટસ'' પોસ્ટર પ્રસિદ્ધ

''બિગબોસ-૧૧'' માં નજરે આવેલ ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરીની આગામી ફિલ્મ '' દોસ્તી કે સાઇડ ઇફેકટસ'' ના પોસ્ટર પ્રસિદ્ધ થયા. જેમાં સપનાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યુ. આમાં સપનાની સાથે વિક્રાંત આનંદ, જુબેર કે. ખાન  અને ઍજાુ જાધવ પણ હશે. હાદી અલિ અબરાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૪ ડીસેમ્બરે રીલીઝ થાશે.

(11:55 pm IST)