Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

સોનાલી બેન્દ્રેનું મનોબળ મજબૂતઃ બિમારીમાંથી જલ્દી બહાર આવશેઃ નમ્રતા શિરોડકર

અભિનેત્રી નમ્રતા શિરોડકરએ ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવતી સોનાલી બેન્દ્રે સાથે મુલાકાત કરી નમ્રતાએ કહ્યુ સોનાલી એક મજબૂત છોકરી છે. અને જલ્દી સામાન્ય જીંદગીમાં પરત ફરશે. એમણે એમની સાથે સારો સમય વિતાવ્યો. નમ્રતાએ જણાવ્યું કે સોનાલીએ એમની બિમારી બાબતે વાત કરી.

(11:54 pm IST)