Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

તો હવે આ ફિલ્મનો રીમેકમાં કામ કરશે આયુષ્માન ખુરાના

મુંબઈ : બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના સુપરહિટ ફિલ્મ 'છોટી સી બાત'ની  રીમેકમાં કામ કરે તેવી શક્યતાઓ છે. આયુષ્માન ખુરાનાની તાજેતરમાં રિલીઝ થયેલ બે ફિલ્મો 'અંધાધુન ' અને 'બધાઈ હો' બોક્સ ઓફિસ પર સફળ રહી છે. કહેવાય છે કે તાજેતરમાં આયુષ્માને વધુ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ ની રીમેક ઓફર થઇ છે.

અમોલ પાલેકરની રોમેટિંક કોમેડી ફિલ્મ 'છોટી સી બાતની રીમેકમાં કામ કરની તક મળી છે તેવી ચર્ચા થઇ રહી છે.

(3:06 pm IST)