Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ફિલ્મ ''સૂઇ ધાગા''માં મમતાની ભૂમિકા યાદગાર અનુષ્ઠા શર્મા

શર્મા મમતાની ભૂમિકામાંૈ રહેલ છે મને મમતા વધારે પ્રિય છે. મારી ફિલ્મોમાં મમતાની ભૂમિકા હંમેશા યાદગાર રહેશે. તેમણે મમતાની ભૂમિકા બાબતે કહ્યું કેમ મારી અન્ય ફિલ્મમાં આ અલગ ભૂમિકા હશે. તેમણે કહ્યું કે સૌથી વિશેષ વાત એ છે કે મને મમતાની ભૂમિકા અપનાવતાં ર૦ મિનિટ લાગે છે.

(9:16 pm IST)