Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અભિનેતા રાજકુમાર રાવની ચાહક છે શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર

તે એકલો એવો વ્યક્તિ છે જેની સાથે હું ફોટો પડાવવા માંગીશ.

 

મુંબઈ :પોતાની પ્રથમ ફિલ્મથી ફેમસ થયેલી જાહ્નવી કપૂરે કરણ જોહરને આપેલા ઈન્ટરવ્યુંમા પોતાની પર્સનલ વાતો શેર કરી હતી. જાહ્નવી લપુર અભિનેતા રાજકુમાર રાવની ચાહક છે. તેણે જણાવ્યુ કેબરેલી કી બર્ફી' જોયા બાદ તે ઈચ્છતી હતી કે રાજકુમાર રાવ તેને નોટિસ કરે. તે રાજકુમારની તમામ તસ્વીરો પર કોમેન્ટ કરતી હતી. તેણે વધુમાં કહ્યુ કે તે એકલો એવો વ્યક્તિ છે જેની સાથે હું ફોટો પડાવવા માંગીશ.

(11:23 pm IST)