Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

વરુણ ધવન આ વર્ષે કરી શકે છે ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન

મુંબઈ: 2018માં બોલીવુડના દિગ્ગ્જ કલાકરોએ લગ્ન કરીને ફેન્સ સામે તેના ભવ્ય લગ્નના ફોટોસ સહિતના વિડીયો શેયર કર્યા હતા હવે એવા સમાચાર મળી રહ્યા છે અભિનેતા વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે। નતાશા લગ્નની તૈયારી  શરૂ કરી દીધી છે તેવી માહિત અંગત સૂત્રો દ્વારા મળી છે. વરુણની ગર્લ્ગ્રેન્ડ નતાશાએ ફેશન ડિઝાઈનર છે જે પોતાના લગ્નનો પોશાક જાતે તૈયાર કરશે.

(5:33 pm IST)