Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

બોક્સ ઓફિસના પરિણામ પર ધ્યાન નથી આપ્યો કાર્તિક આર્યન

મુંબઈ:બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન નું કહેવું છે કે તે બોક્સ ઓફિસના પરિણામ પર નહીં,પણ પોતાના સર્વશ્રેષ્ઠ કામ પર વધુ ધ્યાન આપે છે. કાર્તિક આર્યનની ફિલ્મ 'ગેસ્ટ ઈન લંડન' બોક્સ ઓફિસ પર અસફળ રહી હતી. કાર્તિક તાજેતરમાં 'સોનુ કે ટીટુ કી સ્વીટીપર કામ કરે છે.

કાર્તિક કહે છે કે દરેક ફિલ્મમાં પોતાનો સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન  કરું છે. અને તેથી બોક્સ ઓફિસના પરિણામો પર ધય્ન નથી આપતો. કાર્તિકે વધુમાં કહ્યું કે 'મેં બોક્સ ઓફિસના પરિણામથી લડવાનું શીખી ગયો છું.

(4:29 pm IST)