Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ચોરી મામલે તેલુગુ અભિનેતા સમ્રાટ રેડ્ડીની ધરપકડ

મુંબઈ: સાઇબરાબાદ પોલીસે પત્નીની ફરિયાદ પર તેલુગુ અભિનેતા સમ્રાટ રેડ્ડીની ધરપકડ કરી છે. અભિનેતાની પત્નીએ તેના પર ચોરી અને ઘરમાં બળજબરીથી ઘુસવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કહ્યું કે ઘણી નામી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ રેડ્ડી અને તેની પત્ની વચ્ચે સારા સંબંધ નથી અને બન્ને જુદા રહે છે. પત્નીના ઘરમાંથી સોનાના દાગીના તથા ઘરનું સમાન તોડફોડ કરવામાં આરોપ લગાવ્યો છે.

(4:28 pm IST)