Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મિલાપ ઝવેરી ફિલ્મ 'રાખ' મટે જોન-મનોજને કર્યા સાઈન

મુંબઈ: બોલીવુડના નિર્દેશક મિલાપ ઝવેરીએ આગામી ફિલ્મ 'રાખ' માટે માચો મેન જોન અબ્રાહમ અને મનોજ બાજપાઈને સાઈન કર્યા છે. આ ફિલ્મ 2018માં રિલીઝ થશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મની કહાની એક પોલીસ અને હત્યારાની આજુ બાજુ ફરતી જોવા મળશે. ફિલ્મના નિર્માતા નિખિલ આડવાણી હશે. ફિલ્મ જાન્યુઆરીમાં ફ્લોર પર જશે.

(4:37 pm IST)