Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કેટરીનાની બહેને ગ્લેમર વર્લ્ડમાં મુક્યો પગ

મુંબઈ: કેટરીના કેફની બહેન ઇસાબેલ કેફે બોલીવુડમાં ડેબ્યુની તૈયારી કરી લીધી છે. અને આ માટે તેને શરૂઆત કોસ્મેટિક બ્રેડની એડ થી કરી છે. ઇસાબેલ પ્રસિદ્ધ કોસ્મેટિક બ્રેડ લૅક્મેનો નવો ચેહરો બની છે.

આ પહેલા પણ બોલીવુડની ઘણી અભિનેત્રી લૅક્મેમાં કામ કરી ચુકી છે. કેટરીના પણ આ બ્રેડની એડમાં કામ કરી ચુકી છે આ અવસર પર ઇસાબેલ કહ્યું કે 'લેકમે ભારતની સૌથી મનપસંદ બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ સાથે જોડાવું એક મહત્વની વાત છે.

(4:37 pm IST)