Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નાના પાટેકરની મરાઠી ફિલ્મ ' આપલા માનૂસ' પોસ્ટર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા નાના પાટેકરની આગામી મરાઠી ફિલ્મ 'આપલ માનૂસ'નું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અભિનેતા અજય દેવગણના બેનર હેઠળ બની રહી છે. જેમાં નાના પટેકરની મુખ્ય ભૂમિકામાં જોઈ શકાશે.

પોસ્ટરમાં જોઈએ તો એવું પ્રતીત થાય છે કે નાના પાટેકર સામાન્ય પરિવારથી છે આ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2018ના રિલીઝ થશે. સતીશ અજવાડેના નિર્દેશનમાં આ ફિલ્મ બની રહી છે.

 

(12:21 am IST)