Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

એક્ટર ગિપ્પી ગ્રેવાલની બે પંજાબી ફિલ્મને પ્રોડ્યૂસ કરશે ભૂષણ કુમાર

બંને ફિલ્મોમાં ગિપ્પી લીડ રોલમાં ચમકશે

મુંબઈ :ભૂષણ કુમાર પંજાબી એક્ટર ગિપ્પી ગ્રેવાલની બે પંજાબી ફિલ્મ પ્રોડ્યૂસ કરશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. આ બંને ફિલ્મોમાં ગિપ્પી લીડ રોલમાં ચમકશે. તેમાંથી એક ફેબ્રુઆરી 2019માં શરુ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન બલજીત સિંહ દેવ કરશે.જયારે  બીજી ફિલ્મ સમીપ કાંગના ડાયરેકશન હેઠળ બનશે. જેની શૂટિંગ આવતા વર્ષ 20 એપ્રિલથી શરુ થશે

(1:55 pm IST)