-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
શાનદાર- જાનદાર અભિનેતા પંકજ

પંકજ ત્રિપાઠી એવો અભિનેતા બની ગયો છે જેનાથી ફિલ્મો અને સિરીઝના ચાહકો ભાગ્યે જ અજાણ હશે. તાજેતરમાં પંકજની વેબ સિરીઝ મિરઝાપુર-૨ રિલીઝ થઇ ગઇ છે. ફરીથી તેણે કાલીન ભૈયાના રોલમાં ધમાલ મચાવી દીધી છે. ભારતની બેસ્ટ વેબ સિરીઝમાં મિરઝાપુર સામેલ છે. પંકજના કાલીન ભૈયાના પાત્રના અસંખ્ય ચાહકો છે. જો કે પંકજે આ સિવાય પણ અનેક ફિલ્મો, સિરીઝમાં જોરદાર નેગેટિવ રોલ નિભાવ્યા છે. બોલીવૂડમાં જ્યારે પણ થ્રિલર અને બદલાવાળી ફિલ્મોને યાદ કરવામાં આવે છે ત્યારે પંકજનું નામ સામે આવે છે. ગેંગ્સ ઓફ વાસેપુર પણ તેમાં સામેલ છે. અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં અનેક અભિનેતા હતાં. પણ પંકજે સુલ્તાનની ભુમિકાથી મેદાન મારી લીધી હતું. તેના ડાયલોગ પણ શાનદાર હતાં. અગાઉ આવેલી પાઉડર સિરીઝમાં પંકજ ડ્રગ માફીયા સરતાજ બન્યો હતો. ન્યુટનમાં પણ પંકજનો રોલ દમદાર હતો. પંકજે સાઉથની ફિલ્મો પણ કરી છે. એ પણ હિટ રહી છે. સુપર-૩૦માં પણ પંકજનો રોલ જબરદસ્ત હતો. તેમાં તે શિક્ષણમંત્રી બન્યો હતો.
-
દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST
-
મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST
-
' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST
-
નવી કૃષિ નીતિના વિરોધમાં પાંચ નવેમ્બરે ખેડૂતોનું દેશભરમાં ચક્કાજામ access_time 10:13 am IST
-
જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદ-વેચાણની મજૂરી પર મહેબુબા મુફ્તીના આકરા પ્રહાર access_time 12:00 am IST
-
દિલ્હી સરકારે ટેસ્ટિંગ રણનીતિ બદલાવતા કોરોના કેસમાં જબરો વધારો: સત્યૈન્દ્ર જૈન access_time 12:00 am IST
-
લગ્નના પખવાડીયા પહેલા સુનિતાએ દાદા અને પિતા બંને ગુમાવ્યાઃ માંગરોળના શૈયા ગામનો કરૂણ બનાવ access_time 11:31 am IST
-
કોઠારીયામાં મેટલીંગ કામનો પ્રારંભ access_time 3:50 pm IST
-
ગીરનાર રોપ-વે માં સાધુ સંતોને ફ્રી ટીકીટ આપો : કરણી સેનાએ માંગણી ઉઠાવી access_time 3:47 pm IST
-
સૂર્યશકિત કિસાન યોજના જગતના તાતને નવી ઉર્જા પ્રદાન કરશે : સાંસદ પૂનમબેન access_time 11:28 am IST
-
પેટા ચૂંટણીને અનુલક્ષીને વીંછીયા તાલુકાના ૩ ગામોને હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા access_time 2:39 pm IST
-
ભાવનગરમાં પુત્ર-પુત્રીઓએ પિતાને સાથે મળી કાંધ આપી access_time 11:33 am IST
-
સાગબારાના મોવી પાસે મો.સા.સાથે સ્લીપ થઈ જનાર વ્યક્તિને ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત access_time 10:05 pm IST
-
સાંસદના નામે છેરપિંડી કરતા ઠગ ઝડપાયા દમણ પોલીસે અમદાવાદના ઠગને ઝડપી લીધા access_time 12:29 pm IST
-
રાજપીપળા શર્મા કોમ્પ્લેક્સ પાસેની ઓટો પાર્ટ્સની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતા લોકટોળા ઉમટી પડ્યા access_time 10:33 pm IST
-
૧૪ નવેમ્બરના મિશન માટે તૈયાર છે અમેરિકાનું સ્પેસએકસ access_time 12:52 pm IST
-
ઓએમજી....ભૂત સાથે આ બ્રિટનની મહિલા રિલેશનશિપમાં રહેતી હોવાનો દાવો કરતા ચર્ચાનો વિષય બની access_time 6:16 pm IST
-
મેરઠમાં અચાનક થયેલ વિસ્ફોટના કારણોસર બે લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી access_time 6:15 pm IST
-
પાકિસ્તાન VS ઝિમ્બાબ્વે: પાકિસ્તાની ટીમે પ્રથમ વનડે માટે જાહેરાત access_time 5:26 pm IST
-
ફ્રાન્સમાં બોક્સિંગ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો કવિન્દર અને સંજીત access_time 5:27 pm IST
-
બાર્સિલોના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડ એરાઉજોન ઈજાગ્રસ્ત access_time 5:25 pm IST
-
હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે પૉપ સ્ટાર બેબે રેક્શા access_time 5:15 pm IST
-
KBC :૧ કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક access_time 10:07 am IST