Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ફિલ્મ 2.0ના નવા બે પોસ્ટર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતનો મોસ્ટ એવેટેડ ફિલ્મ 2.0ના નવા બે પોસ્ટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે પોસ્ટરને અક્ષય કુમારે પોતાના સોશિયલ એકાઉન્ટ પર પહેલા શેયર કર્યા હતા. ફિલ્મનું ટ્રેલર 3 નવેમ્બરના રિલીઝ થવાનું અક્ષયે જણાવ્યું છે.

(4:34 pm IST)