Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ફિલ્મ 'સ્લ્મડૉગ મિલનિયર' ફેમ દેવ પટેલ પહેલીવાર નિર્દેશિત કરશે આ ફિલ્મ

મુંબઈ: ઓસ્કર વિનિંગ ફિલ્મ 'સ્લ્મડૉગ મિલિનિયર માં કામ કરી ચૂકેલ હોલીવુડ અભિનેતા દેવ પટેલ હવે એક્ટિંગ શિવાય બીજા ક્ષેત્રમાં પોતાનું નસીબ આજમાવા જય રહ્યો છે. દેવ હવે ફિલ્મના નિર્દેશનમાં પોતાનું નસીબ આજમાવવા જય રહ્યો છે. ભારતીય મૂળના બ્રીટયુશ નાગરિક  દેવ તાજેતામાં હાકલમાં બાફ્ટા એવોર્ડ જીત્યો છે. જેમાં તેને બેસ્ટ એક્ટર કેટેગરીમાં મળ્યો છે દેવ જે ફિલ્મનું નિર્દેશન કરવા જય રહ્યો છે તે ફિલ્મનું નામ 'મંકી મેન' છે

(4:33 pm IST)