Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મને ખ્યાલ નથી કે બોલિવૂડમાં મારા માટે આગળ હવે શું છે : દુલકર સલમાનની ટિપ્પણી

અભિનેતા દુલકર સલમાનએ બોલીવુડમાં પોતાના ભવિષ્યને લઇ કહ્યું છે કે નવી ઇન્ડસ્ટ્રીઝમાં જવું ખૂબ જ અઘરું હોય છે. કારણ આપણે ચીજો ફરીથી શરૂ કરવી પડતી હોય છે.

એમણે કહ્યું મને નથી ખ્યાલ કે અહીં મારા માટે આગળ હવે શું છે સલમાનએ કહ્યું કે તે કયારેય મલયાલમ ઇન્ડસ્ટ્રીઝ નહી છોડે કારણ તે એમનો આધારસ્તંભ છે.

 

(10:38 pm IST)