Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઈટ્સ સેલ્ફી ટાઈમ

 રણબીર કપૂર સાથે સેલ્ફી લેવા માટે તેના ફેન્સ ઊમટી પડ્યા હતા. શનિવારે તેનો બર્થ-ડે હતો એથી તેને શુભેચ્છા આપવા તેના ફેન્સ તેને મળવા પહોંચ્યા હતા. જોકે રણબીરે પણ તેમને નિરાશ ન કર્યા.

(3:47 pm IST)