Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અવોર્ડ સેરેમનીમાં કલાકારોથી ઝગમગાટ

મુંબઇમાં તાજેતરમાં જ જીકયૂ અવોડર્સ યોજવામાં આવ્યા હતા. આ ફંકશનમાં ફિલ્મી સિતારાઓએ હાજર રહીને એની શોભા વધારી હતી. કેટરિના કૈફ, સારા અલી ખાન, શાહિદ કપૂર અને હૃતિક રોશને આ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતાં.

(10:21 am IST)