Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

વિશ્વના ટોપ માર્શલ આટિર્સ્ટસની યાદમાં સ્થાન મેળવનાર પહેલો ભારતીય બન્યો વિધુત જામવાલ

મુંબઈ: બૉલીવુડ એક્ટર વિધૃત જામવાલનું નામ વિશ્વના ટોપ માશર્લ આટિસ્ટની યાદીમાં સામેલ થયું છે. અમેરિકાની પ્રતિષ્ટિત પ્લેફોર્મ લુપરના વિશ્વના ટોપ માર્શલ આર્ટિસ્ટની યાદી જાહેર કરી છે જેમાં પહેલો ભારતીય કલાકર તરીકે વધુરત જામવાલનું નામ સામેલ થયું છે. વાતની ખુશી વ્યક્ત કરતા વિધૃતે જણાવ્યું કે એક સન્માનની વાત થઇ છે. મને વાતની ખુબ ખુશી થઇ છે. એક ભારતીય તરીકે હું ગૌરવની લાગણી અનુભવું છું.

(4:06 pm IST)