Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

બોર્ડર પર લડનાર સૈનિક અસલી હીરો છે: રાજકુમાર રાવ

મુંબઈ: બોલીવુડમાં પોતાના અભિનય દ્વારા અલગ ઓળખાણ ઉભી કરનાર રાજકુમાર રાવ પોતાને હીરો નથી માનતો તે બોર્ડર પર લડનાર અને દેશની રક્ષા કરનાર સૈનિકોને અસલી હીરો માને છે. તેનું કહેવું છે કે મને અત્યાર સુધી નથી સમજાતું કે ફિલ્મોના હીરોને શા માટે હીરો કહેવામાં આવે છે તેમને કોઈ મોટું કામ તો કર્યું નથી.હું હંમેશાથી એક અભિનેતા બનાવ માંગુ છું 

(2:40 pm IST)