Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આ તારીખે રિલીઝ થશે ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા'

મુંબઈ: બોલીવુડના રિયલ પિતા-પુત્રી અનિલ કપૂર અને સોનમ કપૂર અભિનીત ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગા ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 2019ના 1 ફેબ્રુઆરીના રિલીઝ થવાની જાહેર કરવામાં આવી છે. પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મની રિલીઝ તારીખ બહાર પાડવામાં આવી છે. વાતની જાહેરાત સોનમે ટ્વિટર દવારા કરી છે.

(2:39 pm IST)