Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ફિલ્મ 'મનમર્જિયા'ની રિલીઝ ડેટ પાછળ ઠેલવાઈ

મુંબઈ: ફિલ્મ મનમરજિયાની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવતો છે. હવે ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. પહેલા ફિલ્મ 7 સપ્ટેમ્બરના રિલીઝ થવાની હતી ત્યાર પછી ફિલ્મ 21 સપ્ટેમ્બરના રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરી એકવાર ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરી દેતા હવે ફિલ્મ શાહડી કપૂરની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ સાથે ક્લેશ નહીં થાય.

(2:38 pm IST)