Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

હવે સંજય લીલા ભણસાલી વધુ એક સ્ટાર કિડને બોલિવુડમાં કરશે લોન્ચ

મુંબઈ :ફિલ્મ મેકર સંજય લીલા ભણશાલી પોતાની આગવી ફિલ્મ નિર્માણ શૈલીને લીધે ખૂબ જ જાણીતા છે. તેઓએ રણબીર કપૂર અને સોનમ કપૂર જેવા સ્ટાર કિડ્સને બોલિવૂડમાં લોન્ચ કર્યા હતા. ત્યાર બાદ હવે તે વધુ એક સ્ટાર કિડને બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ અભિનેત્રી પૂનમ ઢિલ્લોન અને નિર્માતા અશોક ઠાકેરિયાના પુત્ર અનમોલ ઠાકેરિયાને પોતાની ફિલ્મમાં મોકો આપશે.   

(12:33 pm IST)