Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પીઢ અભિનેતા દીલીપકુમાર ફરી હોસ્પીટલમાં દાખલઃ શ્વાસ લેવામાં તકલીફ

મુંબઇ તા. ૩૦: ફિલ્મ જગતના પીઢ અભિનેતા દીલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ સાથે ફરીથી મુંબઇની હિન્દુજા હોસ્પીટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મહિનામાં બીજી વખત તેઓ હોસ્પીટલમાં દાખલ થયા છે.

(3:42 pm IST)