Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

બોલીવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદા પર બલીનો આરોપ મૂકીને ફસાયા ગાયક જુબિન ગર્ગ

મુંબઈ :બોલિવુડના ડાંસિંગ સ્ટાર ગોવિંદા પર વિવાદિત ટીપ્પણી કરીને ગાયક જુબિન ગર્ગ હાલમાં લોકોના નિશાના પર આવી ગયા છે 'યા અલી' ફેમ ગાયક જુબીન ગર્ગ. તેમની ઘણી આલોચના થઈ રહી છે અને એવું પણ બની શકે કે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે જુબીન ગર્ગે અભિનેતા ગોવિંદાના કામાખ્યા દર્શન પર કહ્યુ હતુ કે સાંભળવામાં આવ્યુ છે કે બોલિવુડ એક્ટર ગોવિંદાએ ત્યાંના દર્શન દરમિયાન ભેંસની બલિ ચડાવી છે

(7:55 pm IST)
  • આજે કર્ણાટક ચૂંટણીના ૧૬ દિવસ બાદ પહેલી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવ્યો : દેશભરમાં આશરે પેટ્રોલમાં ૬૦ પૈસા અને ડીઝલમાં 56 પૈસા પ્રતિ લીટર નો ભાવ ઘટાડો થયો છે. access_time 9:06 am IST

  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST

  • પેટ્રોલ ૨૩ રૂપિયા અને ડીઝલ ૨૧ રૂપિયા સસ્તુ થશેઃ વેનેઝૂએલાની ભારતને વિશેષ ઓફરઃ મોદી સરકાર મહત્વનો નિર્ણય કરશે access_time 11:38 am IST