Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સંજય દત્તની બયોપીક ફિલ્મ ‘સંજૂ’નું ટ્રેલર રીલિઝ થયું : સંજુબાબાના રોલમાં દમદાર દેખાય છે રણબીર કપૂર

મુંબઈ : રણબીર અને સંજય દત્તના ફેન્સ જેની સૌથી વધારે રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ‘સંજૂ’નું ટ્રેલર સામે આવી ગયું છે. રાજકુમાર હિરાની દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ સંજય દત્તની બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મમાં સંજય દત્તના રોલમાં રણબીર કપૂર જોવા મળશે. સંજૂનું ટ્રેલર એકદમ દમદાર અને પ્રભાવશાળી છે. આપ પણ માણો આ નવું રીલીઝ થયેલ ટ્રેલર...

(1:20 am IST)