Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

મંગેતરની સર્જરીના કારણ ટળી પ્રિયંકા ચોપડાના ભાઇની શાદી : રિપોર્ટ

મીડિયા રીપોર્ટસ અનુસાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ભાઇ સિધ્ધાર્થ ચોપડાની શાદી ટળી ગઇ છે. બતાવવામા આવી રહ્યું છે કે એમની મંગેતર ઇશિતાની શાદીથી થોડા દિવસ પહેલા આપાત સર્જરી કરાવવી પડી અને હજુ તે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આરામ કરી રહી છે. બંને પરિવાર લગ્ન માટે નવી તારીખ પર વિચાર કરી રહેલ છે.

(11:44 pm IST)