Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

દિપીકા બેહદ આર્કષકઃ એમની સાથે એક આઇટમ સોન્ગ કરવાની ઇચ્છાઃ કેટરીના કૈફ

એક ટોક શોમાં  જયારે કેટરીના કેફને પૂછવામા  આવ્યૂં કે તે કોની સાથે એક આઇટમ સોન્ગ કરવા ઇચ્છે છે તો એમણે કહ્યું દિપીકાની સાથે તે બેહદ આકર્ષક છે અને એની પાસે ડાન્સ કરવાની એક દિલચશ્પ શૈલી છે. આ ઉપરાંત જયારે એમને પુછવામાં આવ્યુ હતુ કે તે કયા કપુર સાથે કામ કરવા ઇચ્છે છે તો એમણે કરીના કપુરનુ નામ લીધુ.

(11:28 pm IST)