Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

અભિનેતા વિશ્વજીત પ્રધાનની પત્ની બની ઇન્ટિરિયર ડિઝાઈનર

મુંબઈ: બૉલીવુડ અભિએટ વિશ્વજીત પ્રધાનની પત્ની ફેશન   ડિઝાઈનર સોનાલિકા પ્રધાન હવે એક ઇન્ટિરિયર ડિજનર બની ચુકી છે. સોલાલિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "સર્જનાત્મકતા માટે કોઈ મર્યાદા નથી." આપણે દરેક સમયે અલગ-અલગ અને સર્જનાત્મક કંઈક કરવા માટે વ્યસ્ત રહેવું જોઈએ. "તેનું પ્રથમ પ્રોજેક્ટ તેનું પોતાનું ઘર હતું.

(5:57 pm IST)