Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

lockdown: માતા માટે વરુણ ધવને લખી કવિતા

મુંબઈ: બોલિવૂડ એક્ટર વરૂણ ધવને પોતાની માતાની સાથેની એક તસવીર શેર કરી છે. સાથે અભિનેતાએ તેમના માટે એક સ્પર્શત્મક કવિતા પણ લખી છે.વરુણે પોતાની અને તેની માતાની એક જૂની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીર તેના બાળપણની છે. તસવીરમાં તે તેની માતા સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે.ફોટાના કેપ્શનમાં તેમણે લખ્યું છે, "માતા અને હું. અમે હંમેશાં સાથે રહેવું. રજાઓ અને કવોનટેઈન  દ્વારા. માતા અને હું હંમેશાં અમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે સાથે રહેતા હતા."બીજી તરફ વરુણ હવે 1995 ની હિટ ફિલ્મ કુલી નંબર 1 ની રિમેકમાં જોવા મળશે. ફિલ્મમાં સારા અલી ખાન પણ છે.

(5:20 pm IST)