Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

હવે દેઓલ પરિવારના આ સ્ટારકિડ્સની થશે ધમાકેદાર લોન્ચિંગ

મુંબઈ: 27 જાન્યુઆરીનના પોતાના 50માં જન્મદિવસ પર દેઓલ પરિવારનો છોટે નવાબ બોબી દેઓલ આ અવસર પર તેના મોટા પુત્ર આર્યમન સાથે જોવા મળ્યો હતો. આ સાથે જ તેના પુત્ર આર્યમનની બોલીવુડમાં લોન્ચિંગને લઈને પણ તેને મીડિયા સામે વાત કહી છે બોબીએ કહ્યું કે યોગ્ય સમય પર આર્યમન પણ બોલીવુડમાં ડેબ્યુ કરશે.

 

(5:17 pm IST)