Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ઈશાન ખટ્ટરની ડેબ્યુ ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડસ'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટરની ડેબ્યુ ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડસ'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઈશાન અને માલવિકા મોહનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને માજિદ મજીદીએ નિર્દેશિત કરી છે.

આ ફિલ્મનું કહાની મુંબઈના બે ભાઈ-બહેનો છે. જે ગરીબ અને અનાથ છે. ભાઈને મોટો માણસ બનવું છે અને તેના માટે તે ડ્રગ્સનો ધંધો શરૂ કરી દે છે. ઈશાન આ રોલમાં દમદાર એક્ટિંગ કરે છે. કહાનીમાં વળાંક ત્યારે આવે છે જયારે તેની બહેનને પોલીસ પકડીને લઇ જાય છે. ફિલ્મનું ટ્રેલર 2.15 મિનિટનું છે. આ ફિલ્મ 23 માર્ચના રિલીઝ થવાની છે.

(5:00 pm IST)