Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સીવણકામ શીખતી અનુષ્કા

અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ 'સુઇ ધાગા'માટે સીવણકામ શીખી રહી છે. આ સાથે તે શાહરૂખ ખાન સાથેની 'ઝીરો'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. 'સુઇ ધાગા'માં તે એમ્બ્રોઇડરી કરતી જોવા મળશે. સીવણકામ શીખતો ફોટો શેર કરતા અનુષ્કાએ ટ્વીટ કર્યુ હુતં કે 'કતરન સે બુની કહાની, પૈબંધ લગા કે હૈ સુનાની-સુઇ ધાગા' (૧.૨૧)

(4:13 pm IST)