Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ઇન્સ્ટાગ્રામ પર આલિયાના બે કરોડ ફોલોઅર્સ

મુંબઇ તા.૩૦ : આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પર ર૦ મિલયન એટલે કે બે કરોડ ફોલોઅર્સ થયા છે. તેણ તેની બિલાડી સાથેનો ફોટો શેર કરી હતી. તેણે ફોટો શેર કરતા લખ્યુ હતુ કે મારા ર૦ મિલયન પ્રેમીઓ થઇ ગયા છે.હું પંદર મિનિટમાં ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઇશ. ઘણો લાંબો સમય થયો હું લાઇવ નથી થઇ  તમને પ્રેમ આપવા માટે હું ખુબ જ આતુર છુ.

(11:38 am IST)