Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

૬ વર્ષના રીલેશનમાં ઉતાર-ચઢાવ આવ્યા લડાઇ પણ થઇ પણ અમે સાથ ન છોડયો

દિપીકા પાદુકોણના પતિ રણબીરસિંહએ પોતાના રીલેશનશીપને લઇને કહ્યું કે અમારા વચ્ચે લડાઇ થઇ, ૬ સાલના આ રીલેશનશીપમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા. પરંતુ અમે કયારેય બ્રેકઅપ નથી કર્યુ. અમે એકબીજાનો સાથ છોડયો નથી. દીપીકાએ કહ્યુ આ દરમ્યાન અમારી કોઇ મોટી લડાઇ થયેલ નથી અને એવી પળ પણ નથી આવી કે ચાલો થોડી દૂરી બનાવી લઇએ.

(10:29 pm IST)