Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

હોલીવુડ અભિનેત્રા વીલ સ્મિથની ફિલ્મ 'અલાદીન'નો ફર્સ્ટ લુક આવ્યો સામે

મુંબઈ:  હોલીવુડના જાણીતા અભિનેતા વીલ સ્મીથજે પોતાના અભિનયના લીધે ખુબ જાણીતા છે. પોતાની આગામી ફિલ્મ અલાદીન ને લઈને તે હમણાં ખુબ ચર્ચામાં છે. તેને આ ફિલ્મનું પહેલું પોસ્ટર ઇન્સ્ટરગ્રામ પર શેયર કર્યું છે જેમાં તેનો જીની લુક નજરે પડે છે. આ ફિલ્મમાં મેના મસૂદ અલાદીન અને નાઓમી પ્રિન્સેસ જેસ્મિનના રોલમાં જોવા મળશે.

 

(5:31 pm IST)