Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

એક છોકરીના પ્‍યારમાં પાગલ હતો, રેપર બનવાનો નિર્ણય કર્યો તો છોડીને ચાલી ગઇઃ રેપર-સિંગર બાદશાહની ટિપ્‍પણી

    રેપર-સિંર બાદશાહએ હાલમાં જ એક ઇન્‍ટરવ્‍યુમા ખુલાસો કર્યો ે કે  રેપર બનવાનો નિર્ણય કર્યા પછી એમની ગર્લફ્રેન્‍ડ એમને છોડીને ચાલી ગઇ હતી.

     બાદશાહએ કહ્યું ગર્લફ્રેન્‍ડને લાગ્‍યું કે એમનો આ નિર્ણય યોગ્‍ય નથી. એમણે કહ્યું  હું છોકરીના પ્‍યારમાં પાગલ હતો. કદાચ ત્રણ વર્ષની ઉમર માં જ મને તેનાથી પ્‍યાર થઇ ગયો હતો. બાદશાહએ ર૦૦૬ મા પોતાના સંગીત કેરીયરની શરૂઆત કરી હતી.

(11:09 pm IST)