Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

આયુષ્માન ખુરાનાની પત્નીને ફરીવાર કેન્સરનો હુમલો

મુંબઈ:બોલીવુડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્નીને પહેલા પણ કેન્સરની બીમારીએ હુમલો કર્યો હતો પણ તેને માત આપીને ફરી સફળ જીવન જીવી રહી હતી કે ફરીએકવાર જાણવા મળ્યું કે આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને કેન્સર નો રિપોર્ટ પોજીટીવ આવ્યો છે. તાહિરાને બ્રેસ્ટ કેન્સર છે જેના માટે તેને 12 કિમોથેરાપી લેવાની છે અને જેમાંથી તેને 6 પુરી કરી લીધી છે.

 

(5:55 pm IST)