Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

'ઉરી'ફિલ્મને લઈને અભિનેત્રી યામી ગૌતમે કહી આ વાત...

મુંબઈ: ફિલ્મ 'ઉરી; રિલીઝ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે અભિનેત્રી યામી ગૌતમે કહ્યું કે આ તેના કેરિયરની સૌથી ખાસ ફિલ્મ છે. યામીએ વધુમાં જણાવતા કહ્યું કે આ તેના કેરિયરની સૌથી ખાસ ફિલ્મોમાંથી એક છે. જે ફિલ્મને આદિત્ય ધરે લખી અને નિર્દેશિત કરી છે અને વિક્કી કૌશલ અને તમામ કલાકારો આ ફિલ્મમાં ખુબ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થવાની છે અને આ ફિલ્મ 2016ના સર્જીકલ સ્ટ્રાઇક પર આધારિત છે.

(4:28 pm IST)