Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાર્ટિઓથી ફેર નથી પડતો મારે કોઇ પાર્ટી સાથે કંઇ લેવા દેવા નથીઃ વિદ્યાબાલનની પ્રતિક્રિયા

         વિદ્યા બાલનએ એક આગામી વેબ સીરીઝમાં પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની ભૂમિકા નીભાવવાનો નીર્ણય કર્યો છે. અને કહ્યું છે કે મને રાજનૈતિક દળોથી કોઇ ફેર નથી પડતો મારે કોઇ પાર્ટી સાથે કાંઇ લેવા-દેવા નથી.

         એમણે કહ્યું આ વેબ સીરીઝ કોઇ રાજનૈતિક દળ નહી પણ એક એવી શખ્શીયતના વિશે છે જે બધી પાર્ટીઓથી પર છે.

(11:58 pm IST)