Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એકતા કપૂરની પાંચ વર્ષ જૂની સિરિયલ યે હે મોહબ્બતે' પર પડશે પડદો

મુંબઈ :ટેલિવિઝન પર છેલ્લાં 5 વર્ષોથી લોકોની પસંદગીનો શૉ બની રહેલી એકતા કપૂરની સીરિયલ ‘યે હે મોહબ્બતે' એ TRP ની બાબતમાં ઘણાં કિર્તીમાન સ્થાપિત કર્યા છે. શોની સતત ઘટી રહેલી TRP ને કારણે તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

   આ સીરિયલનાં છેલ્લાં એપિસોડને મોટાપાયે શૂટ કરવામાં આવશે. શોની સ્ટાર કાસ્ટને શૂટિંગ માટે વિદેશ લઈ જવાશે.

(8:49 pm IST)